SOCIAL SCIENCE HISTORY OF INDIA
HISTORY OF INDIA
ઈસવીસન પૂર્વે 2500 સિંધુ ખીણની સંસ્કૃતિ થી ઈસવીસન પૂર્વે 648 સમ્રાટ હર્ષવર્ધન અવસાન સુધી..
પ્રાચીન ભારતમાં સમાવિષ્ટ થતી બાબતો નીચે મુજબ દર્શાવેલી છે
1. ઈસવીસન પૂર્વે 2500 થી 1500 સિંધુ ખીણની સંસ્કૃતિ
2. ઈસવીસન પૂર્વે 1500 થી 600 વેદકાલીન સંસ્કૃતિ
3. ઈસવીસન પૂર્વે ચોથી સદીથી છઠ્ઠી સધી સંગમ યુગ
4. ઈસવીસન પૂર્વે 599 જૈન ધર્મ મહાવીર સ્વામી તથા બૌદ્ધ ધર્મ ગૌતમ સ્વામી
5. ઈસવીસન પૂર્વે 200 થી 320 સુધી અનુકાલીન મૌર્ય યુગ અને ઉત્તરકાલી મૌર્ય યુગ
6. ઈસવીસન પૂર્વે 322 મૌર્ય યુગની સ્થાપના
7. ઈસવીસન પૂર્વે ત્રીજી સદી ગુપ્ત વંશની સ્થાપના
8. ઈસવીસન 250 થી 320 સુધી શ્રી ગુપ્ત અને ઘટોત કચ
9. ઈસવીસન 320 થી 335 ચંદ્રગુપ્ત પહેલો ગુપ્તસામ્રાજ્યની સ્થાપના
10. ઈસવીસન 335 થી 375 સમુદ્ર ગુપ્ત
11. ઈસવીસન 375 થી 414 ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય
12. ઈસવીસન 414 થી 455 કુમાર ગુપ્ત
13. ઈસવીસન 455 થી 468 સ્કંદગુપ્ત
14. ઈસવીસન 606 થી 648 સમ્રાટ હર્ષવર્ધન
15. ઈસવીસન 648 થી 700 પલવ વંશ રાષ્ટ્રકુટો અને ચોલ વંશ
પૂર્વ મધ્યકાલીન સમય
ઈસવીસન 700 થી 1200 રાજપૂત યુગ
મધ્યકાલીન ભારત
1. ઈસવીસન 570 થી 632 હજરત મહંમદ પેગમબર
2. ઈસવીસન 1000 થી 1026 સુલતાન મહમદ ગઝનવી સોમનાથ ઉપર 17 વખત આક્રમણ
3. ઈસવીસન 1175 થી 1205 મહંમદ ઘોરી
દિલ્હી સલ્તનત
ગુલામવંશ...
1. ઈસવીસન 1206 થી 1210 કુતબુદીન ઐબક
2. ઈસવીસન 1211 થી 1236 સમસુદ્દીન ઈલતુતમિસ
3. ઈ.સ.1236 થી 1240 રઝીયા સુલતાન
4. ઈસવીસન 1246 થી 1266 નાસિરુદ્દીન મહંમદ
5. ઈસવીસન 1266 થી 1287 ગિયાસુદીન બલબન
ખલજી વંશ
1. ઈસવીસન 1290 થી 1296 જલાલુદ્દીન ખલજી
2. ઈસવીસન 1296 થી 1316 અલાઉદ્દીન ખલજી
તુઘલક વંશ
1. ઈસવીસન 1320 થી 1325 ગ્યાસુદ્દીન તઘલક
2. ઈસવીસન 1325 થી 1351 મોહમ્મદ તઘલક
3. ઈસવીસન 1351 થી 388 ફિરોજશાહ તઘલક
સૈયદ વંશ
1. ઈસવીસન 1389 થી 1450 ખીજર ખાન, મુબારક ખાન, મોહમ્મદ શાહ
લોદી વંશ
1. ઈસવીસન 1489 સિકંદર લોદી
2. ઈસવીસન 1517 ઈબ્રાહીમ લોદી
વિજયનગર નો સામ્રાજ્ય ઈસવીસન 1336
કૃષ્ણદેવરાય સમ્રાટ ઈસવીસન 1509 થી 1530
મોહમ્મદ બેગડાનો સમયનો ગુજરાત ઈસવીસન 1458 થી 1511
મોગલ સમ્રાટ મોગલ વંશ
1. બાબર 1483 થી 1530
2. હુમાયુ 1508 થી 1556
3. શેરશાહ 1472 થી 1545
4. અકબર 1542 થી 1605
5. જહાંગીર 1605 થી 1627
6. શાહજહાં 1628 થી 1657
7. ઔરંગઝેબ 1659 થી 1707
8. બહાદુરશાહ ઝફર 1707 થી