Education Department Scholarship, Gujarat State
My School, Gopal Patel Sir,ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થી માટે
સ્કોલરશીપ યોજના
તમને બાળકોના અભ્યાસ માટે ફીની ચિંતા સતાવી રહી હોય
તો તમે ટેન્શન લેશો નહીં..
અમે તમને એવી 5 યોજનાઓ અંગે વિગતો આપી રહ્યાં છીએ..
જેનાથી તમારા બાળકનો અભ્યાસ ક્યારેય અટકશે નહીં..
બાળકોને મદદ કરવા માટે સરકાર ઘણી શિષ્યવૃત્તિ
યોજનાઓ ચલાવે છે...
- યોજન વિશે જાણવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો...
- મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા યોજના
- મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના
- પ્રિ મેટ્રિક સ્કોલરશીપ યોજના અનુસુચિત જનજાતિના તમામ વિદ્યાર્થી માટે
- PSE (Primary Scholarship Exam) પ્રાથમિક સ્કોલરશીપ પરીક્ષા યોજના
- SSE ( Scholarship Exam) માધ્યમિક સ્કોલરશીપ પરીક્ષા યોજના