RTE ADMISSION OPEN

Right to education RTE ADMISSION OPEN 
The Right to Education (RTE) Act is a game-changer for India's education system. It makes free and compulsory education a fundamental right for every child between 6 and 14 years old. This means that every child has access to quality education in a neighborhood school, regardless of their background or financial situation.

Key Provisions of the RTE Act:

Free Education*: No child shall be required to pay any fee or charges that may hinder their ability to pursue elementary education.

Compulsory Education
The government is obligated to ensure admission, attendance, and completion of elementary education for all children between 6 and 14 years.

Neighborhood Schools
Every child has the right to attend a school within their neighborhood.

Non-Discrimination
No child shall be discriminated against based on their caste, religion, or economic background.

Teacher Training 
Teachers must be adequately trained and qualified to provide quality education.

Impact of the RTE Act
Increased enrollment rates, especially among marginalized communities.

*શું આપના બાળકને પ્રાઇવેટ હાઈ ફાઇ સ્કૂલ માં ધો.૧ માં પ્રવેશ મેળવવો છે?

.....તો એ માટે RTE એક્ટ હેઠળ ૨૫ ટકા સીટો પર ધો.૧ માં ગુજરાતી તેમજ ઇંગ્લિશ મિડિયમ માં પ્રવેશ મેળવી શકો છો.

.....ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા તા. ૪/૪/૨૦૨૬ થી શરૂ કરવામાં આવનાર છે. આ યોજના હેઠળ ગુજરાતી અને અંગ્રેજી મિડીયમ ની ખાનગી સ્કૂલમાં ધો. ૮ સુધી શિક્ષણ ફી ભરવાની રહેતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ માટે સરકાર દ્વારા તેના બેંક ખાતામાં રૂપિયા ત્રણ હજાર દર વર્ષે જમા કરે છે.

 ......આ માટે બાળક ની ઉંમર ૧ જૂન સુધીમાં ૬ વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ તથા વાલીની આવક છ લાખ રૂપિયા સુધી હોવી જોઈએ.

 *આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા વાલીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ તેમજ નજીકની સ્કૂલોની યાદી તૈયાર રાખવી ...
 *૧* . વિદ્યાર્થીનો જન્મ નો દાખલો.
 *૨* . રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, લાઇટબીલ, વેરાબિલ, ભાડા કરાર, રેશન કાર્ડ)
 *૩* . વાલીનું જાતિનું પ્રમાણપત્ર
 *૪* . વિદ્યાર્થી નો પાસપોર્ટ સાઇઝનો કલર ફોટો
 *૫* . વાલીનો આવકનો દાખલો (સક્ષમ અધિકારીનો)
 *૬* . વિદ્યાર્થીનું આધાર કાર્ડ
 *૭* . વાલીનું આધાર કાર્ડ, પાન કાર્ડ 
 *૮* . બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક
 *૯* . વાલીની સહી નો નમૂનો
 *૧૦* . સેલ્ફ ડિકલરેશન
 *૧૧* . આંગણવાડી માં અભ્યાસ કરતા હોય તો તેનું પ્રમાણપત્ર 

*છેલ્લી તા* : ૧૭/૪/૨૦૨૬

આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે આરટીઇ દ્વારા ધોરણ 1 મ એડમિશન લેવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે 
તા 4.4.26 થી ઓનલાઇન ફોર્મ ભરાશે.
Tags